ANANTAM LIFE SCIENCE
page expired
Page Expired!
The page is no longer available
‘ડ્રીમ ચાઈલ્ડ ગર્ભ સંસ્કાર મહોત્સવ’

રજીસ્ટ્રેશન પૂર્ણ થઇ ગયું છે.

સહકાર બદલ આભાર!

About the Event:

ગર્ભ સંસ્કાર શું છે ? શા માટે ? કેવી રીતે ?

ઉત્તમ સંતાનને જન્મ આપવા માટે, ગર્ભ સંસ્કારનાં વૈદિક અને વૈજ્ઞાનિક રહસ્યોને આકર્ષક રીતે રજૂ કરતો આ મહોત્સવ, પ્રેગ્નન્ટ કપલ, પ્લાનિંગ કપલ અને ન્યુલી મેરીડ કપલ માટે અમૂલ્ય તક છે.

ભારતમાં સૌ પ્રથમવાર આવો ભવ્ય ‘ગર્ભ સંસ્કાર’ સાંસ્કૃતિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ તક ચૂકી ન જતા.


Date & Venue:

• પેમેન્ટ થયા બાદ ૧ દિવસમાં આપના નંબર ઉપર કાર્યક્રમની વધારે માહિતી મેસેજ દ્વારા મોકલવામાં આવશે. • હોલમાં ખાદ્યપદાર્થો, ઠંડા-પીણાં, પાન-મસાલા-ગુટખા ખાવાની કે સાથે લઇ જવાની સખ્ત મનાઈ છે. • આ કાર્યક્રમમાં, કપલમાં આવીએ તે વધુ હિતાવહ છે. કદાચ આપના પતિ ન આવી શકે, તો પરિવારના કોઈ પણ એક સભ્યને આપની સાથે અવશ્ય લાવશો. • કાર્યક્રમમાં અમુક બાબતો પતિ-પત્નીએ સંપથી કરવાની છે, તેમાં આપે સહકાર આપવાનો રહેશે. • આ કાર્યક્રમની ફી રીફન્ડ કે ટ્રાન્સફર થઈ શકશે નહીં. • કાર્યક્રમમાં હાજર ન રહેનારને પછી રીફંડ કે ગીફ્ટ વગેરે મળશે નહીં. રીટર્ન ગીફ્ટ કોમ્પ્લીમેન્ટરી છે, તેથી તેમાં મુકેલ વસ્તુ બદલી કે પાછી નહીં આપી શકાય. • કાર્યક્રમ દરમ્યાન ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીની સખ્ત મનાઈ છે. • સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કે જેમાં અમુક સ્થાને આપ પણ હોઈ શકો, તે અમારા સોશિયલ મેડિયા પર કે અન્ય સ્થાને, અમારી જરૂરિયાત મુજબ મુકવાનો કે ડીલીટ કરવાનો સંપૂર્ણ અધિકાર કંપનીનો છે. • આ કાર્યક્રમમાં સ્વયં-શિસ્ત જાળવીને સ્વયંસેવકોના આદેશનું પાલન કરીશું. વાણી, વર્તન કે ઠઠા-મશ્કરીથી અન્યને ખલેલ ન પહોંચાડવી. જો આવું કાંઈ જણાશે, તો તે વ્યક્તિને હોલમાંથી બહાર મોકલવાના સંપૂર્ણ અધિકાર આયોજકના રહેશે. • આ રજીસ્ટ્રેશન દરમ્યાન આપે આપેલી આપની માહિતીઓનો ઉપયોગ કંપની આપને ગર્ભ સંસ્કાર કે બાળ ઉછેરની અન્ય આવશ્યક પ્રોડક્ટ કે સર્વિસની માહિતી આપવા માટે કરી શકે છે. • તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે ઇવેન્ટમાં તમારી હાજરી અને સહભાગિતા સ્વૈચ્છિક છે. તમે ઇવેન્ટમાં હાજરી આપવા અને તેમાં ભાગ લેવા સાથે સંકળાયેલા તમામ કાયદા હેઠળ જોખમોને સ્વીકારવા માટે સંમત થાઓ છો. • અનિવાર્ય સંજોગોમાં કે કુદરતી આફત સર્જાય તો આ કાર્યક્રમમાં તારીખ, સમય, સ્થળ, રૂપરેખા, રજીસ્ટેશન ફી, પાસ સંખ્યા કે કોઈ પણ જરૂરી ચેન્જ કરવા માટે કંપનીના સ્વત્રંત હક્ક ધરાવે છે. T&C Apply, Subject to Surat Jurisdictions.
You agree to share information entered on this page with ANANTAM LIFE SCIENCE (owner of this page) and Razorpay, adhering to applicable laws.