
Make your contribution count!
Matrusanstha Shree Lohana Mahaparishad led by President Shri Satishbhai Vithalani provides health and education assistance to the needy families of our Lohana community. You can contribute for the noble cause by donating any amount of your choice.
Donations made to Raghuvanshi Charitable Trust are eligible for tax exemption under section 80G of the Income Tax Act. To avail benefit of the same, the donor must provide a copy of his PAN card to Mahaparishad office.
માતૃસંસ્થાના સેવાયજ્ઞ શિક્ષણ અને આરોગ્ય સહાયમાં દર વર્ષે લાખો રૂપિયા જરૂરિયાતમંદ પરિવારોને ફાળવવામાં આવે છે. આપ પણ આ યોજનામાં આપની યથાશક્તિ દાન આપી સહભાગી બની શકો છો.
રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટ ને અપાયેલ દાન ઇન્કમટેક્સ કલમ ૮૦જી હેઠળ કરમુક્ત છે. જેનો લાભ લેવા માટે દાતાશ્રી એ પોતાના પાનકાર્ડની નકલ આપવી આવશ્યક છે.